વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : દ- વ્રિઝ, કોરેન્સ અને શેરમાક
લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડલનાં પરિણામોનું પુનઃ સંશોધન કર્યું.
મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ………… દરમિયાન થાય છે.
મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : વોલ્ટર સટન અને બોવરી $(1902)$
મોર્ગને કેમ નાની ડ્રોસાફિલા માખી પર પ્રયોગો કર્યા?
સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.