- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
તફાવત આપો : અગ્રેસર કુંતલ અને વિલંબિત શૃંખલા
Option A
Option B
Option C
Option D
Solution
અગ્રેસર કુંતલ | વિલંબિત કુંતલ |
$(1)$ અગ્રેસર કુંતલ $5^{\prime} \rightarrow 3^{\prime}$ ની દિશામાં નિર્માણ પામે છે. |
$(1)$ વિલંબિત શૃંખલા $5^{\prime} \rightarrow 3^{\prime}$ની દિશામાં અસતત નિર્માણ પામે છે. |
$(2)$ આમાં ઓકાઝાકી ટુકડાનું નિર્માણ થતું નથી. | $(2)$ અહીં ઓકાઝાકી ટુકડાનું નિર્માણ થાય છે. |
$(3)$ $DNA$ પોલિમરેઝ ઉત્સુચક $3'$ છેડાની દિશામાં નવા ન્યુક્લિઓટાઇડ અણુઓ ઉમેરે છે. એક પછી એક ન્યુક્લિઓટાઇડ કુંતલના છેડે ફૉસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય છે. |
$(3)$ $DNA$ પોલિમરેઝ કુંતલની વૃદ્ધિની દિશામાં ન્યુક્લિઓટાઇડના અણુઓને જોડી શકતું નથી. તેથી $DNA$નું સળંગ સંશ્લેષણ થતું નથી. |
$(4)$ $RNA$ પ્રાઇમર શરૂઆતમાં હોય છે જે $DNA$ પોલિમરેઝ $III$ દ્વારા દૂર થાય છે. | $(4)$ $RNA$ પ્રાઇમર, $DNA$ પોલિમરેઝ $II$ની મદદથી દૂર થાય છે. |
Standard 12
Biology