English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

તફાવત આપો : $m-\rm {RNA}$ અને $t-\rm {RNA}$

Option A
Option B
Option C
Option D

Solution

$m-RNA$ $t-RNA$
$(1)$ પ્રોટીન સંશ્લેષણ અંગેની માહિતી કોષકેન્દ્રમાંથી કોષરસ તરફ વહન કરે છે.

$(1)$ વિવિધ એમિનો ઍસિડ સાથે જોડાઈ, તેને રિબોઝોમની સપાટી પર લાવે છે. 

$(2)$ જનીનોની સક્રિયતાના આધારે અસંખ્ય $m-RNA$ એકમો અલગ-અલગ સમયે કોષમાં કાર્યરત હોય છે. $(2)$ વીસ પ્રકારના એમિનો ઍસિડના વહન માટે $61$ પ્રકારના $t-RNA$ સંભવિત છે.  (જનીન સંકેત $61$ છે.) 

$(3)$ કાર્ય પૂરું કર્યા પછી $m-RNA$ વિઘટન પામે છે.

$(3)$ $t-RNA$ વિઘટન પામતા નથી. 
$(4)$ $m-RNA$માંના ન્યુક્લિઓટાઇડના ક્રમના આધારે તેમના દ્વારા નિયંત્રિત પ્રોટીન બંધારણમાંના એમિનો ઍસિડના ક્રમ અને સ્થાન નક્કી થાય છે. $(4)$ $t-RNA$ કોઈ એક ચોક્કસ પ્રકારના  એમિનો એસિડના એકમનું વહન કરે છે. 
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.