English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મેગા પ્રોજેક્ટ છે કારણ આપી સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

હ્યુમન જીનોમ, મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. આ પ્રોજેક્ટના ઉદેશ્યો અને આવશ્યકતાઓની નીચે પ્રમાણે કલ્પના કરી શકાય છે :

હ્યુમન જીનોમમાં લગભગ $3 \times 10^9$ બેઇઝ જોડ હોય છે. જો અનુક્રમ જાણવા માટે બેઇઝ જોડ દીઠ $3\, U$ ખર્ચ થાય તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ કરાતી રકમ $9$ બિલિયન $US$ ડૉલર હોઈ શકે.

પ્રાપ્ત અનુક્રમોને ટાઇપ કરી પુસ્તકોમાં સંગ્રહવામાં આવે, પ્રત્યેક પેજમાં $1000$ અક્ષર હોય. પુસ્તકના $1000$ પેજ હોય તો એક માનવકોષના $DNA$ની માહિતી ભેગી કરવા $3300$ પુસ્તકની જરૂર પડશે.

આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડશે. જેનાથી આંકડાઓના સંગ્રહ વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.