- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ નું ફોરેન્સિક ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે કારણ આપી સાબિત કરો.
Option A
Option B
Option C
Option D
Solution
વ્યક્તિઓમાં જોવા મળતી $DNA$ની ભિન્નતા વિશેની જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી અટકાવવામાં સહાય મળે છે.
તે ફોરેન્સિક ઍપ્લિકેશનમાં ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. વળી બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઉત્પન્ન થાય ત્યારે $DNA$ ફિંગરપ્રિન્ટિગ ઉત્તમ કસોટી છે.
કોઈ પણ વ્યક્તિની દરેક પેશીઓ રુધિર, વાળ, હાડકાં, લાળ, શુક્રકોષમાંથી મળતો $DNA$ એકસમાન બહુરૂપકતા દર્શાવે છે. ગુનેગારની ઓળખ થઈ શકે છે.
Standard 12
Biology
Similar Questions
medium