English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$  વાહક $\rm {RNA}$ $(t-\rm {RNA})$

$2.$ $r-\rm {RNA}$ 

Option A
Option B
Option C
Option D

Solution

$1.$  વાહક $\rm {RNA}$ $(t-\rm {RNA})$ : તે અનુકૂલન અણુ છે જે એક તરફ પ્રોટીન સંશ્લેષણ માટેનાં સંકેતનું વાચન કરે છે, બીજી તરફ વિશિષ્ટ એમિનો ઍસિડ સાથે જોડાય છે.

$2.$ $r-\rm {RNA}$ : રિબોઝોમનો બંધારણીય ઘટક છે. તે ભાષાંતર દરમિયાન ઉત્સેચક તરીકે વર્તે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.