English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

નીચે આપેલી વ્યાખ્યા આપો :

$1.$ જનીનિક સંકેત

$2.$ અવનત સંકેતો

Option A
Option B
Option C
Option D

Solution

$1.$ જનીનિક સંકેત : $m-RNA$ પર આવેલા ન્યુક્લિઓટાઇડ અનુક્રમ અને પોલિપેપ્ટાઇડ શૃંખલા પરના એમિનો ઍસિડના અનુક્રમ વચ્ચેનો સંબંધ જનીનિક સંકેત કહેવાય છે.

$2.$ અવનત સંકેતો : એક જ એમિનો ઍસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને અવનત સંકેતો કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.