English
Hindi
1.Sexual Reproduction in Flowering Plants
medium

લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ સવિસ્તર વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

લાક્ષાણિક દ્વિદળી ભ્રૂણ એ ભ્રૂણધરી (embryonal axis) અને બે બીજપત્રો (cotyledons) ધરાવે છે. બીજપત્રો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ (epicotyl) જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંધ (plumule) અથવા પ્રકાંડાગ્ર (stem tip)માં પરિણમે છે. બીજપત્રો નીચેનો નળાકાર વિસ્તાર અધરાક્ષ (hypocotyle) છે જે નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ (radicle) અથવા મૂલાગ્ર (root tip)માં પરિણમે છે. મૂળનો ટોચનો ભાગ મૂળટોપથી આવરિત હોય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.