- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
normal
મૅન્ડલની સફળતાનાં કારણો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
મૅન્ડલની સફળતા માટેનાં કારણો $:$
$(i)$ વટાણાના છોડને ખુલ્લી જગામાં સરળતાથી ઉછેરી શકાય છે.
$(ii)$ વટાણાની સંકર (hybrid) જાતો ફળદ્રુપ હોય છે.
$(iii)$ વટાણામાં સહેલાઈથી પરફલન કરાવી શકાય છે.
$(iv)$ સૌપ્રથમ આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો.
$(v)$ પ્રયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢીઓ પરના પ્રયોગો દ્વારા મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું નિર્દેશન થાય છે.
Standard 12
Biology