- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
પુનેટ સ્કવેરના અનિયમિત ફલનનું પરિણામ $\frac{1}{4} \mathrm{TT}, \frac{1}{2} \mathrm{Tt}$ અને $\frac{1}{4} \mathrm{tt}$ જોઈ શકાય છે. $F_1$માં જનીનપ્રકાર $Tt$ પણ સ્વરૂપ પ્રકાર ઊંચા જોવા મળે છે. $F_2$માં $\frac{3}{4}$ ઊંચા $(TT$ કે $Tt)$ બાહ્ય સ્વરૂપથી અલગ પડતાં નથી. આમ જનીન પ્રકાર $Tt$માં માત્ર એક જ લક્ષણ $T$ની અભિવ્યક્તિ થાય છે. આમ, લક્ષણ $T, t$ પર પ્રભાવી છે.
$F_2$માં સ્વરૂપ પ્રકાર $3: 1$ પણ જનીનસ્વરૂપ $1 : 2 : 1$ જોવા મળે છે.
Standard 12
Biology