- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
$XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું ?
Option A
Option B
Option C
Option D
Solution
ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં $XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું.
અહીં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. નરમાં એક રંગસૂત્ર $X$ પણ બીજું સ્પષ્ટ નાનું હોય છે, તેને $Y$ રંગસૂત્ર કહે છે.
દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદામાં સરખી હોય છે.
નરમાં દૈહિક રંગસૂત્રો સાથે $XY (AA + XY)$ હોય છે. માદામાં દૈહિક રંગસૂત્રો સાથે $XX (AA + XX)$ હોય છે.
Standard 12
Biology