- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
normal
$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
A
જનીન $(I)$ ના ત્રણ અલીલ છે.
B
વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.
C
જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
D
અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology