લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય.....

  • A

    અંડપિંડ$-$ ઈસ્ટ્રોજનનું નિર્માણ

  • B

    શુક્રપિંડ$-$ શુક્રકોષોનું નિર્માણ

  • C

    શુક્રપિંડ $-$ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ

  • D

    લેડિંગનાં કોષો

Similar Questions

દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.

$FSH$ ........ પર કાર્ય કરે છે, જેનાથી શુક્રકોયાંતરણ શક્ય બને છે

શુક્રકાયાંતરણ કોની મદદથી શક્ય બને છે?

શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?

નીચેનામાથી કઈ મેચ સાચી નથી?