યોનિ ટેમ્પોન એ શું છે ?
યોનીપટલ
યોની માર્ગની દીવાલ
ઋતુસ્ત્રાવ દરમિયાન રૂધિરને શોષતું સાધન
$A$ અને $C$ બને
બાળકના જન્મ સમયે પુરોનિતંબકાસ્થિ સંઘાનને શિથીલ કોણ કરે છે.
સખત મોર્યુલા જેવો કોષ વારંવાર વિખંડન દ્વારા સર્જાય તેને શું કહેવાય છે ?
ગ્રાફીયન પુટિકાની વૃદ્ધિ અને પરિપક્વન કોના દ્વારા નિયંત્રિત થાય છે ?
શુક્રકોષથી ઘેરાયેલા અંડકોષની આકૃતિ નીચે આપેલ છે.
$A, B$ અને $C$ માટે ક્યો સેટ સાચો છે?
$A$ $\quad$ $B$ $\quad$ $C$
નીચેનામાંથી ગ્રાફિયન પુટિકાને ઓળખો.