$16$ કોષીય બ્લાસ્ટોમર કેટલા વિભાજનથી બને છે ?
એક
બે
ત્રણ
ચાર
$XX$ રંગસૂત્રો ધરાવતા શિશુ ……… માં પરિણમે છે જ્યારે $XY$ રંગસૂત્રો ઘરાવતા શિશુ ……… માં પરિણમે છે.
કયા સ્થાને ફલિતાંડનું પ્રથમ વિખંડન થઈ શકશે ?
માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
માણસમાં ફ્લનક્રિયા ક્યાં થાય છે ? ફલનક્રિયા દરમિયાન અંડકોષમાં શું ફેરફાર થાય છે ?
માનવગર્ભમાં બાહ્ય ભૂણીય કલાઓ શેમાંથી બને છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.