એકટોપીક ગર્ભાવસ્થા એટલે શું ?

  • A

    ગર્ભાશયમાં ગર્ભસ્થાપન

  • B

    $7$ માં મહિને પ્રસુતિ

  • C

    ગર્ભાશય સિવાયનાં સ્થાને ગર્ભનું સ્થાપન

  • D

    $10$ માં મહિને પ્રસૂતિ

Similar Questions

અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?

શુક્રકોષજનનનું સ્થાન જણાવો.

 કેપેસીટેશન ક્યાં થાય છે ?

શુક્રકોષજનન પૂર્ણ થવા માનવમાં સરેરાશ કેટલો સમય લાગે ?

જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ થાય છે ?