વીર્યમાં.........ભરપુર માત્રામાં હોય છે ?
ફુકટોઝ અને કેલ્શિયમ
રીબોઝ અને પોટેશીયમ
ગ્લુકોઝ અને કેલ્શિયમ
$DNA$ અને ટેસ્ટોસ્ટેરોન
લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય.....
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?
પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......
ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?