નીચેનામાંથી અસંગત ઓળખો.
પ્રોસ્ટેટ
શુક્રપિંડ
અંડપિંડ
યોનિમાર્ગ
……… એ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિક વાળ ઘરાવતી ગાદી જેવી રચના છે.
નીચેનામાંથી કોણ જન્મનળી (Birth canal) ફલન બાદ બનાવે છે ?
માદા પ્રજનનમાર્ગમાં તુંબિકા (એમ્પ્યુલરી-ઇસ્થિમીક જંક્શન)નું શું મહત્ત્વ છે ?
અંડવાહિનીનો લાંબામાં લાંબો ભાગ
ગર્ભાશયના નીચેનાં સાંકડા ભાગને શું કહેવાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.