આપેલ આકૃતિ $a$ ને ઓળખો.
આદિ શુક્કોષો
શુકકોષો
સરટોલીકોષો
આંતરાલીય કોષો
શુક્રકોષોનું વહન અને નિર્માણ વિશે નોંધ લખો.
નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઇ છે ?
જ્યારે નરમાં તેના શુક્રપિંડ, વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તે સામાન્ય રીતે વંધ્ય હોય છે. શાથી ?
….. નીચું તાપમાન જાળવવામાં મદદરૂપ છે.
કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.