ક્રિપ્ટોઓર્કિડીઝમમાં શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઊતરી આવતા નથી, તો તેને વૃષણકોથળીમાં લઈ આવવાની ઘટનાને શું કહે છે ?
ઓર્કિયોપેશી
વેસેકટોમી
નોન ક્રિપ્ટોઓર્કિડીઝમ
એક પણ નહિં
નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?
સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?