કયો પિરીમીડીન નાઈટ્રોજન $DNA$ અને $RNA$ બનેમાં જોવા મળે છે ?
એડેનીન
સાયટોસીન
ગ્વાનીન
થાયમીન
$DNA$ કુંતલનું પેકેજિંગ
$RNA$ માં આ ન હોય
$DNA$ ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
બે એમિનો એસિડ કયાં બંધ વડે જોડાય છે ?
વોટ્સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.