પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો બનેલો છે ?
$1$
$2$
$3$
$4$
જો પ્રત્યાંકન એકમમાં કોડિંગ શૃંખલા પરનો અનુક્રમ $GACTTAGCCA$ છે તો તે પ્રત્યાંકન એકમમાંથી બનતા $RNA$ પરનો અનુક્રમ શું હશે?
Capping માં………. ને $5'$ છેડાએ ઉમેરવામાં આવે છે.
બેક્ટરિયામાં પોલિપેપ્ટાઈડ સંશ્લેષણનો અંત સુકોષકેન્દ્રીથી કેવી રીતે અલગ છે?
$snRNAs$ એટલે
પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો ઉત્સેચકો જરૂરી છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.