અર્થહીન સંકેતો કેટલા છે ?
$1$
$2$
$3$
$4$
$t-RNA$ માં એમિનો એસિડ કયા જોડાય છે ?
$64 $ સંકેતો જનીન સંકેત રચે છે. કારણ કે….
સઘન $t-RNA$ અણુનો આકાર કેવો દેખાય છે ?
યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?
નીચેનામાંથી કયું જનીનિક સંકેત માટે ખોટું છે?
$i.$ કોડોન ટ્રિપ્લેટ છે.
$ii.$ $64$ કોડોન એમિનો એસિડ માટેનું સાંકેતિકરણ કરે છે.
$iii.$ જનીનિક સંકેત એ અસંદિગ્ધ છે.
$iv.$ જનીનિક સંકેત એ વૈશ્વિક છે.
$v.$ $AUG$ એ બેવડું કાર્ય ધરાવે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.