નીચેમાંથી કયો સંકેત અવનત નથી ?
$UUU$
$AGU$
$AUG$
$GUU$
એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?
જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત $DNA$ ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?
કયા સંકેતો શૃંખલાની સમાપ્તિ કરે છે ?
પ્રારંભિક $t-RNA$ કયા પ્રતિસંકેતો ધરાવે છે ?
સાચી જોડ પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.