અસંગત વિકલ્પ પસંદ કરો.
$UAA$
$UAG$
$UGA$
$UGG$
$tRNA$નું કલોવર પર્ણ મોડલ ………… બંધારણ રજુ કરે છે.
$64$ જનીન સંકેતો પૈકી, $61$ સંકેતો $20$ જુદાં જુદાં એમિનો એસિડ માટે છે, જનીની સંકેતોનાં આ ગુણધર્મને શું કહે છે?
નીચેના પૈકી કયો $RNA$ નો એક પ્રકાર નથી ?
અવનત જનીન સંકેતો કોની સાથે બંધબેસતા ગુણધર્મ જણાવે છે?
પોઈન્ટ મ્યુટેશનને પરિણામે થતો રોગ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.