રીબોઝોમની રચનામાં કેટલા પ્રકારના પ્રોટીન ભાગ લે છે ?

  • A

    $40$

  • B

    $60$

  • C

    $80$

  • D

    $90$

Similar Questions

ગાયરેઝ બીજા કયા નામથી ઓળખાય છે ?

એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?

ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કોની હાજરી દ્વારા થાય છે ?

માનવ $DNA$ નો એકકીય જથ્થો કેટલી $bp$ ધરાવે છે?

ટેયલર દ્વારા રંગસૂત્રીય સ્તર ઉપર સેમીકન્ઝર્વેટીવ રેપ્લીકેશનને સાબિત કરવા કઈ વનસ્પતિ વાપરવામાં આવી હતી?