નીચેમાંથી કયો પ્રતિસંકેત શકય નથી ?
$UAC$
$AAA$
$UUU$
$AUU$
ચેકર બોર્ડના જનીન સંકેતો શેના માટે લાગુ પડતા નથી ?
$DNA$ શૃંખલા નીચે આપેલ આધાર શૃંખલા ધરાવે છે. જે $3'AAAAGTGACTAGTGA-5'$ છે. પ્રત્યાંકન પર તે $m-RNA$ ઉત્પન્ન કરે છે. નીચે આપેલ $t – RNA$ ના પ્રતિસંકેત આ $- RNA$ ના ત્રીજા સંકેત ઓળખે છે તે પ્રતિસંકેત…..છે.
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ જનીનિક સંકેત
$2.$ અવનત સંકેતો
$t\,-\,RNA$ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં જણાવો.
એક કોડોન ફક્ત એક એમિનો એસિડ કોડ કરે છે. આથી કોડ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.