$HGP$ કેટલા વર્ષનો પ્રોજેકટ હતો ?
$13$
$3$
$23$
$26$
$Y$ રંગસુત્ર કેટલા જનીનો ધરાવે છે ?
$HGP$ મેગા પ્રોજેક્ટ ગણાય છે. કેમ ?
હવે કુલ જીનોમના અનુક્રમ મેળવવા દિવસે દિવસે ઓછા ખર્ચાળ થતાં જાય છે. થોડા જ સમયમાં સામાન્ય માણસ માટે પણ તેના જીનોમના અનુક્રમ મેળવવા સરળ થઈ શકશે. તમારા મત પ્રમાણે આ વિકાસના લાભ-ગેરલાભ કયા હોઈ શકે ?
ડિસ્ટ્રોફીન જનીન કેટલા બેઈઝ ધરાવે છે?
સરેરાશ જનીન કેટલા બેઈઝ ધરાવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.