મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?
શર્કરા
એમિનો એસિડ
રંજક દ્રવ્ય
આપેલ તમામ
અમુક ખગોળશાસ્ત્રીઓ તેને જ પોતાની પસંદનો સિદ્ધાંત માને છે.
વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
નીચે પૈકી કયું વિધાન મિલરના સંદર્ભમાં ખોટું છે?
મિલર અને યુરીએ જીવની ઉત્પત્તિ સાબિત કરવા એક પ્રયોગ કર્યો. તેમણે $NH_3$ અને $H_2$ વાયુઓની સાથે …..લીધું.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.