ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગોને શું કહે છે?
મૃત દેહ
અશ્મિ
ખાતર
ધાતુ
કાર્યસદેશ અંગો એ શેની રચનાઓ છે?
ઇંગ્લેન્ડમાં ઔધોગિકીકરણ દરમિયાન ફૂદાંની ઉદવિકાસીય વાર્તા દર્શાવે છે. ઉદવિકાસ દેખીતી રીતે પ્રતિવર્તી છે. આ વિધાન સ્પષ્ટ કરો.
રચના સદશ્ય અંગો (સમમૂલક) એ એવાં અંગો છે જે ……. માં સામ્યતા દર્શાવે છે.
કન્વરજન્ટ ઉત્ક્રાન્તિ બે જાતિની એ સામાન્ય રીતે જોડાયેલી છે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.