કાંપનું નિર્માણ કોના દ્વારા થાય છે?
પ્રાણીઓ
ખડકો
દરિયો
વનસ્પતિ
તમે ઇંગ્લેન્ડના ટપકાંવાળા ફૂદાંની વાર્તાનો અભ્યાસ કર્યો છે. જો ઉધોગો દૂર કરાયા હોત તો તેની અસર ફૂદાંની વસતિ પર શું જોવા મળી હોત ? ચર્ચા કરો.
અસંગત વિકલ્પ પસંદ કરો.
તુલનાત્મક …….. અને ………… હાલના અને અગાવના વર્ષોમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે.
રચના સદશતા કયા ઉદવિકાસ સાથે સંબંધિત છે?
ઉદ્દવિકાસનો ગર્ભવિધાકીય આધાર સમજાવો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.