ડાર્વિન ફિન્ચ કઈ ઘટનાનું ઉદાહરણ છે?
સ્થાપક અસર
જનીન વિચલન
પુનઃસંયોજન
અનુકુલિત પ્રસરણ
માર્સુપીયલ છછુંદર, કોઆલા, બડીકૂટ અને વોમ્બેટ શાના ઉદાહરણો છે?
માર્સુપિયલ પ્રસરણ કયા ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે?
અનુકૂલિત પ્રસરણ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.