સૌપથમ જમીન પર આવનાર સજીવો કયા હતા?
ઉભયજીવી
સરીસૃપ
વનસ્પતિ
સસ્તન
સૌથી મોટો ડાયનોસોર કયો હતો અને તેની ઊંચાઈ કેટલા ફુટ હતી?
પ્રથમ સસ્તન કાળ દૃશ્યમાન થયું લગભગ
…… વર્ષ પૂર્વે મત્સ્પ જેવા સરિસૃપોમાં ઉદવિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. આ સરિસૃપ …… હતા.
…… માંથી પ્રથમ ઊભયજીવીઓ ઊતરી આવ્યા કે જે જમીન અને પાણી એમ બંને જગ્યાંએ જીવંત રહી શકતા.
ખોટું વિધાન પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.