હોમો સેપિયન્સ કયાં વિકસ્યા હતા?
આફ્રિકા
એશિયા
ઓસ્ટ્રેલિયા
અમેરીકા
ઇન્ટરનેટ સંસાધનોનો ઉપયોગ કરીને આજના આધુનિક $10$ પ્રાણીઓ અને તેમનાં પ્રાચીન અશ્મિઓની જોડ બનાવો. બંનેનાં નામ આપો.
સજીવોને તેમની મગજક્ષમતાને આધારે ચડતાક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
જોડકાં જોડોઃ-
$(a)$ ઓસ્ટ્રેલોપિથેક્સ $(i)$ પ્રથમ માનવ જેવો
$(b)$ હોમો હેબિલીસ $(ii)$ નાની બખોલ શરીર નું રક્ષણ કરવા વાપરી
$(c)$ હોમો ઈરેક્ટસ $(iii)$ આફ્રિકામાં શરૂ થયું
$(d)$ નિએન્ડરથલ માનવ $(iv)$ કદાચ માંસ ખાતા
$(e)$ હોમોસેપિઅન્સ $(v)$ પથ્થર અને ઓજારોથી શિકાર કરતા અને ફળો ખાતા
માનવ-ઉદ્દવિકાસનાં વિભિન્ન પાસાંઓને શોધો (સંકેત : મગજનું કદ અને કાર્ય, કંકાલ-બંધારણ, ખોરાકની પસંદગી વગેરે).
ડ્રાયોપિથેંકસ અને રામાપિથેકસ કયારે અસ્તિત્વમાં આવ્યા ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.