$H _{2} L _{2}$ એ શરીરમાં કયાં સ્થાન પામે છે.
રૂધિરકોષોમાં
રૂધિરરસમાં
આંતરાલીય પ્રવાહીમાં
કોષનાં કોષરસમાં
$IgA$
હિપેટાઈટીસ $- B$ ની રસી ...... માંથી ...... દ્વારા બનાવવામાં આવી.
નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?
નીચે આપેલ પૈકી કયું અંગ લસિકાકણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે ?