ગોસે પરિસ્થિતિ વિદ્યા અને સ્પર્ધાને અનુલક્ષીને નીચેનામાંથી કઈ બાબત દર્શાવી.
સ્પર્ધાત્મક બાબતમાં અંતે એક જાતીનું લુપ્ત કે થવું નિશ્ચિત છે.
સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતી એ અન્ય જાતીને દૂર કરી દેશે
સ્પર્ધા એ હંમેશા એક જ નિવાસ સ્થાનમાં વસતી બે જાતીઓ વચ્ચે હોય છે.
સ્પર્ધા એ ખોરાક અને વિપૂલ જગ્યાની પ્રાપ્તિ માટે થાય છે
કસકટા.... છે.
જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.
વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.
કોપેપોડ્ર્સ (અરિત્રપાદ)........છે ?
પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો.