સમુદ્રફુલ અને કલોવન માછલી એ..........નું ઉત્તમ ઉદાહરણ છે ?
સહજીવન
પરોપજીવન
સહભોજીતા
સોપકારિતા
તૃણાહારી વિરૂધ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોધ કરો.
જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે?
યાદી -$I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી -$I$ (આંતરક્રિયા કરતી જાતિ) | યાદી -$II$(આંતરક્રિયાનું નામ) |
$A$.જંગલ / ધાસનાં મેદાનોમાં | $I$ સ્પર્ધા |
$B$ કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે | $II$ અંડ પરોપજીવન |
$C$ માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ | $III$ સહોપકારિકતા |
$D$ ખેતરમાં ઢોર અને ઢોર બગલો | $IV$ સહભોજિતા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
કોપેપોડ્ર્સ (અરિત્રપાદ)........છે ?