નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?

  • A

    શોષણ

  • B

    સહભોજીતા

  • C

    પ્રતિજીવન

  • D

    સ્પર્ધા

Similar Questions

સહજીવનનું ઉદાહરણ

નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]

માઇકોરાઇઝા કે કવકમૂળ શું છે ? 

મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?

ગોઝનો નિયમ................. સાથે સંકળાયેલ છે.