ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?
લીલ
ફૂગ
લાઈકેન
તૃણ
જો ઉત્પાદકોના સ્તરે $20\,J$ જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ? વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર
કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .
$………$ ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.