કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.
જંગલ
તળાવ
સમુદ્ર
રણ નિવસનતંત્ર
શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?
જાતિ પછી છેક જીવાવરણની ક્રમશઃ રચના કયા ક્રમમાં થાય છે ?
જીવાવરણ કેવી રીતે રચાય છે ?
નિવસનતંત્ર વિશે સામાન્ય માહિતી આપી વિવિધ નિવસનતંત્રના ઉદાહરણ આપો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.