મીઠા પાણીનાં અનુક્રમણને ........ કહે છે?
મરૂસંચક
શૈલસંચક
જલસંચક
લવણચક્ર
કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?
વાયુરૂપચક્ર અને અવસાદીચક્રને અલગ તારવો.
$I-$ સલ્ફરચક્ર $II -$ નાઈટ્રોજનચક્ર
$III$ – કાર્બનચક્ર $IV -$ ફોસ્ફરસચક્ર
ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઝુમ ઉછેરની પ્રક્રિયા દરમિયાન જંગલો સળગાવીને સાફ કરવામાં આવે છે અને એક વર્ષ સુધી ફરીથી ઉગાડવા માટે છોડી દેવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનની ભાષામાં જંગલને ફરી ઉગાડવાની પ્રક્રિયાને તમો કેવી રીતે વર્ણવશો ?
દ્વિતીયક અનુક્રમણ એ કઈ લાક્ષણીકતા પર આધારીત છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.