કયું નિવસનતંત્રમાં પુનઃચક્રીયકરણ દર્શાવતું નથી.
ઊર્જા
પાણી
$N_2$
આપેલા તમામ
નીચેનામાંથી …….. ફોસ્કેટનું કુદરતી સંચય સ્થાન છે?
વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?
મરૂનિવાસી અનુક્રમણના બે ઉદાહરણ આપો.
તે અવસાદી ચક્રનું સાચું ઉદાહરણ છે.
નીચેની આકૃતિ ફોસ્ફરસચક્ર દર્શાવે છે. તેમાં ઉત્પાદકોને ઓળખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.