એક પદાર્થની ગતિઊર્જાને $44\%$ જેટલી વધારવામાં આવે છે. વધે છે. વેગમાન માં થયેલ વધારો ..........$\%$ ટકા હશે ?
$10$
$20$
$30$
$44$
$50\ g$ ની ગોળી (બુલેટ)ને $100$ $m/s$ની ઝડપથી પ્લાયવુડ (લાકડા) પર ફાયર (ફોડવામાં) આવે છે અને તે $40 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી તેમાંથી બહાર (નિર્ગમન) નિકળે છે. ગતિઉર્જામાં પ્રતિશત ધટાડો . . . . થશે.
$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
જો એક હલકા પદાર્થ (દળ $M_1$ અને વેગ $V_1$) અને એક ભારે પદાર્થ (દળ $M_2$ અને વેગ $V_2$) જેઓની ગતિ ઊર્જા સમાન હોય તો.....
એક ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહેલ એક કણ માટેનો ગતિઊર્જા - સ્થિતિ(સ્થાન)નો ગ્રાફ આપેલ છે, તો...