દ્વિઅંગી અને ત્રિઅંગીનો મુખ્ય દેહ ક્યો છે ?

દ્વિઅંગી $\quad\quad$ ત્રિઅંગી

  • A

    જન્યુજનક $\quad\quad$ જન્યુજનક

  • B

    બીજાણુજનક $\quad\quad$  જન્યુજનક

  • C

    જન્યુજનક $\quad\quad$  બીજાણુજનક

  • D

    બીજાણુજનક $\quad\quad$ બીજાણુજનક

Similar Questions

સાચી જોડ શોધો.

કોલમ- $I$

કોલમ-$II$

$A$. અનાવૃત બીજધારી

$P$. ગનમ

$B$. આવૃત બીજધારી

$Q$. સેલાજીનેલા

$C$. દ્વિઅંગી

$R$. પાઈનસ

$D$. ત્રિઅંગી

$S$. યુકેલિપ્ટસ

લીવરવર્ટ, મોસ, હંસરાજ, અનાવૃત્ત બીજધારીઓ અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓના જીવનચક્રમાં ક્યારે અને ક્યાં અર્ધીકરણ થાય છે?

નીચેનાનો ભેદ સ્પષ્ટ કરો :

$(i)$ રાતી (લાલ) લીલ અને બદામી (કથ્થાઈ) લીલ

$(ii)$ લીવરવર્ટ અને મોસ

$(iii)$ સમબીજાણુક અને વિષમબીજાણુક ત્રિઅંગી

$(iv)$ યુગ્મક અને ત્રેવડું જોડાણ 

અનાવૃત્ત બીજઘારીઓ અને આવૃત્ત બીજઘારીઓનો મુખ્ય તબક્કો ક્યો છે?

અનાવૃત્ત બીજઘારી $\quad\quad$ આવૃત્ત બીજઘારીઓ

$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ ક્રિસ્મસ ટ્રી $(P)$ રહાનિયા
$(2)$ અશ્મિભૂત ત્રિઅંગી $(Q)$ ઓરોકેરિયા
$(3)$ દ્વિવિધ જીવનચક્ર $(R)$ એક્ટોકાર્પસ
$(4)$ એક-દ્વિવિધ જીવનચક્ર $(S)$ ફ્યુક્સ