મૂળના આ વિસ્તારના કોષો સૌથી નાના છે.
મૂળટોપ
પરિપકવન પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ
વર્ધનશીલ પ્રદેશ
વિશિષ્ટ પ્રકારનાં મૂળ જેને શ્વસનમૂળ કહે છે. એ ............ માં ઊગતી વનસ્પતિઓમાં જોવા મળે છે.
નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે ?
ગાજર, સલગમ, શક્કરિયાં, વડ, શેરડી, મકાઈ
શ્વસનછિદ્ર ..........માં ભાગ લે છે.
........મૂળ નાઈટ્રોજન સ્થાયી બેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે.
મૂળના પ્રદેશો $( \mathrm{Regions \,\,of \,\,The \,\,Root} )$ વિશે આકૃતિસહ સમજાવો.