નીચે મૂળનો ટોચનો પ્રદેશ આપેલ છે. $P$ અને $Q$ કયાં પ્રદેશો છે ?
$P \quad Q$
પરિપકવન પ્રદેશ $\quad$ મૂળટોપ
પરિપકવન પ્રદેશ $\quad$ વર્ધનશીલ પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ $\quad$ વર્ધનશીલ પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ $\quad$ મૂળટોપ
કોઈ બે મૂળનાં ઉદાહરણ આપો જે આવૃત બીજધારી વનસ્પતિનાં મૂલાગ્ર સિવાયના અન્ય ભાગમાંથી ઉત્પન્ન થાય છે.
નીચેનામાંથી કઈ મૂળની પાશ્વીય શાખાઓ નથી?
........મૂળ નાઈટ્રોજન સ્થાયી બેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે.
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ
મૂળના પ્રદેશો $( \mathrm{Regions \,\,of \,\,The \,\,Root} )$ વિશે આકૃતિસહ સમજાવો.