વજ્રચક્ર માટે અસંગત છે.

  • A

    પર્ણ જેવા હોય છે.

  • B

    પરાગનયન માટે કિટકોને આકર્ષે છે.

  • C

    સૌથી બહારનું ચક્ર છે.

  • D

    તેના એકમોને વજ્રપત્રો કહે છે.

Similar Questions

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પર્ણસદેશ પર્ણદંડ (દાંડી પત્ર)

$(ii)$ કલિકાન્તરવિન્યાસ

સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે? 

દારૂડીમાં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

રાઈ માટે શું સાચું?