નીચેની આકૃતિમાં $P$ અને $Q$ શું છે ?
$P \quad\quad Q$
અંત:ફલાવરણ $\quad\quad$ બીજ
બીજ $\quad\quad$ અંત:ફલાવરણ
મધ્યફલાવરણ $\quad\quad$ અંત:ફલાવરણ
મધ્યફલાવરણ $\quad\quad$ બીજ
........ માં બીજાવરણ પાતળું, ત્વચીય હોતું નથી.
કેરીમાં ખાદ્ય ભાગ ………..
.........માં અષ્ટિલા ફળ વિકસે છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
ફળનો કયો ભાગ આકૃતિમાં દર્શાવેલ છે તે મુજબ ફૂટ ફળ બનાવે છે?