...... એ વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ છે.
નાભિ
બીજછિદ્ર
ભ્રુણપોષ
$A$ અને $B$ બંને
ફળનું નિર્માણ ...... માંથી થાય છે.
અષ્ટિલા ફળ ..........ધરાવે છે.
કેરીનો ખાદ્ય ભાગ કયો છે?
વ્યાપારિક કાથી નાળિયેરનાં કયા ભાગમાંથી મળી આવે છે?
ફલન વગર ફળનું નિર્માણ થાય છે.