નીચે આપેલ કઈ વનસ્પતિ યુક્તદલા છે ?
ચણા
ઘુમક
શતાવરી
વછનાગ
દ્વિસ્ત્રીકેસરી બહુસ્ત્રીકેસરી યુક્ત અધઃસ્થ બીજાશયમાંથી નિર્માણ પામતું શુષ્ક અસ્ફોટનશીલ એકબીજયુક્ત ફળ ……..છે.
લાયકોપરસીકમ એસ્ક્યુલેન્ટમ કોનું વૈજ્ઞાનિક નામ છે?
નીચે પૈકી કયા બીજસપાટીય રેસા નથી?
હળદરનો પાવડર શામાંથી મેળવવામાં આવે છે?
ડુંગળીમાં પર્ણ વગરના પ્રકાંડ જે અંતિમ ભાગ પર પુષ્પનો સમૂહ ઉત્પનન કરે છે તેને શું કહેવામાં આવે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.